ટહુકાર.કોમ

Ever Green

એક ક્ષણ મુલ્યોની અભિવૃદ્ધિ માટે..

GD Star Rating
a WordPress rating system
ટહુકાર.કોમ, 8.6 out of 10 based on 625 ratings

Comments (125)

 • ketan

  |

  keep the site as clean as it is right now.
  Do not allow too many adds otherwise it will become as clumsy as it is seen in most of the cases.
  Liked the colour combinations in the page design.
  Congrats

  Reply

 • sandeep R bhatt

  |

  હું અપના અ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ અ કર્યા માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ. સંદીપ ભટ્ટ.

  Reply

 • KANTIBHAI M.CHAUHAN

  |

  ટહુકાર ના મેલ મોકલવા વિનંતી

  Reply

 • ASHISH SHAH - BHUJ

  |

  આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ ધન્યવાદ.આગળ પણ આવી માહિતી આપતા રહો એવી સુભેચ્છા.આટલી ઉપયોગી વેબ બનાવવવા બદલ સૌના વતી હું આપનો આભારી છું.ખુબ ખુબ ધન્ય વાદ.

  Reply

 • Mahendra

  |

  સરસ બ્લોગ

  Reply

 • yug

  |

  its ssssssssssoooooooooo niceeeee web site , i like this and i will also share it with my friends & family……

  thanksssss a lot for made this web site……………………..

  Reply

 • AJAYSINH GOHIL

  |

  i like indian people and v v nice indian culther in our life and i veary impress in indian culthuer and i love my india and gujarat

  Reply

 • Jethava Dilip

  |

  khub saras site se

  Reply

 • firojkhan

  |

  ટહુકાર.કોમમા બહુજ સારી અને સમજવા જેવી માહીતિ આપવવા આવેલ છે તે બાબતે મને ગર્વ છે. અને આવી માહીતિ નો ઉપયોગ સર્વે(સારા અને કહેવાની જરૂર નથી તેવા) લોકોએ કરવો જોઈએ તેવુ મારુ કહેવુ છે.

  Reply

  • bhupat

   |

   તમે ક્યારેય કોઈ દિવસ તમારા વિશે વિચાર કર્યો છે જો હા તો તમે સુખી છો બાકી ઠગલો રૂપિયા હોવા છતાં લોકો અંદર થી તો દુખી જ હોય છે

   Reply

   • bhupat

    |

    તમે બ્લોગ નો જવાબ કઈ રીતે આપો છો અને કયા samaye બ્લોગ લખો છો તમે કયો કોસ કરેલો છે અથવા તમે ટેલેન્ટેડ છો અને જો હા તો હું તમારા પગલે પગલે બ્લોગ લખવા માંગું છે કેમ કે મને તમારા બ્લોગ બહુજ ગમે છે

    Reply

    • જયશ્રી

     |

     ભુપતભાઈ, બ્લોગ નો જવાબ ઈમેઈલ અથવા કોમેન્ટ્સ માં મળી શકે છે. બ્લોગ લખવા માટે કોઈ કોર્સ ની જરૂર નથી. બસ બ્લોગ શરુ કરી દો. અને નિયમિતપણે લખવાનું શરુ રાખો. મારી શુભેચ્છાઓ !!

     Reply

     • bhupat

      |

      જયશ્રી બેન, તમે મારા બ્લોગ નો જવાબ આપ્યો તે બદલ ધન્યવાદ, તમારી વાત સાચી વિષય સમજી લીધા પછી અઘરો લાગતો નથી તેવી રીતે બ્લોગ માં છે તમે લખવાનું શરુ કરો બ્લોગ આપોઆપ લખાઈ જશે પણ મને તો લખતા જ ડર લાગે છે.

      Reply

     • nilesh

      |

      હી ભુપતભાઈ તમે બ્લોગ લખવા blogger અને wordpress નો ઉપયોગ કરી શકો છો

      Reply

 • Pravin vadoliya

  |

  tahukar.com par khubaj usfull wab chhe.
  Madam mare ek question 6e. Mare fb account ma security check mange please help karone

  Reply

 • Prajapat

  |

  જયશ્રી મેમ નમસ્તે. ટહુકાર.કોમ એ બાળકો થી લઈને વૃધ્ધ સૌ માટે ઊપયોગી છે. દરેક લેખ માહિતીપ્રધ છે.
  મેમ મારે તમારી મદદ જોઈએ છે, મારુ Facebook account માં verify identifyi થઈ ગયુ છે. એટલે કે…
  Security check: identify photos of your friends લખેલુ આવે છે. ફોટો કઈ રીતે ઓરખવો. મેમ please helpme please please

  Reply

  • જયશ્રી

   |

   you have to identify your friend’s profile with his name.. then only you will be able to login..

   Reply

 • AKSHAY CHAUHAN

  |

  ખુબ જ સરસ વેબ સાઈટ છે,ગુજરાત ના જોવા લાયક સ્થળો વિશે નો એક બ્લોગ બનાવો તો સારું લાગશે.

  Reply

 • kishor valand

  |

  ખુબ જ સરસ વેબ સાઈટ છે,ગુજરાત ના જોવા લાયક સ્થળો વિશે નો એક બ્લોગ બનાવો તો સારું લાગશે.

  Reply

 • sachin ravall

  |

  મને તમારી બ્લોગ જોઇને ખુબ આનંદ થયો છે તમારો ખુબ ખુબ આભાર

  Reply

 • haresh patadiya

  |

  આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ ધન્યવાદ.આગળ પણ આવી માહિતી આપતા રહો એવી સુભેચ્છા.આટલી ઉપયોગી વેબ બનાવવવા બદલ હું આપનો આભારી છું.thanks

  Reply

 • Jivan Rabari

  |

  Fantastik site for tahukar.

  Reply

 • Javedkhan Malek

  |

  પ્રિય જયેશ્રીબેન
  તમારા બ્લોગ માં નવી પોસ્ટ મુકો તેની નોતીફીકેસન માટે સુ કરવું ?

  Reply

 • devyani

  |

  ટહુકાર .કોમ સરસ મજાની વેબ છે ટહુકાર પરથી ગજલો પસંદ છે mail મોકલવા વિનતી

  Reply

 • manoj prajapati

  |

  Wow…..!!
  I like this website….and its good for all gujjuu…..keep it up.
  And i want share my kavita,story,beacuse i like to made kavita,story,slogan,thought…etc,
  how to share on this site?plzzz….

  Reply

 • Dipesh

  |

  અમદાવાદ અને અમદાવાદીઓને સાદર અર્પણ…!

  અવઢવમાં હું રહું તને ઓઢવમાં ક્યાં શોધું…?
  વાડ જ નથી રહી કોઈ વાડજમાં ક્યાં શોધું…?

  સેટેલાઇટ બનીને તુ ફરતો રહે નભમાં,
  મિથ્યા હું ફરતો તુજને સેટેલાઇટમાં ક્યાં શોધું…?

  બે પલની શાંતિ નથી બોપલમાં ક્યાં શોધું…?
  એટીએમમાં તુ મળતો નથી સીટીએમમાં ક્યાં શોધું…?

  ગોતું તોય મળતો નથી ગોતામાં ક્યાં શોધું…?
  થઈ તેજ પણ પહોંચું નહી થલતેજમાં ક્યાં શોધું…?

  વટવાળો છે તુ માન્યું પણ કહે વટવામાં ક્યાં શોધું…?
  તારા સરખો જ તારો પડછાયો કોઈ સરખેજમાં ક્યાં શોધું…?

  શાહી તારા હર બાગ તને શાહીબાગમાં ક્યાં શોધું…?
  ના રોડા કોઈ રોકે પણ નરોડામાં ક્યાં શોધું…?

  પુર “સરસ” હોય કે “દરિયા” તને” ગોમતી”માં ક્યાં શોધું…?
  દરવાજા “લાલ” હોય કે “ત્રણ” તને “દિલ્હી”માં ક્યાં શોધું…?

  સોલ ને પામવાની આ સફર, તને સોલામાં ક્યાં શોધું…?
  ના કોલ તુ મારા ઉપાડે તને નિકોલમાં ક્યાં શોધું…?

  હર ઘાટના પાણી પીધા ને ચાંદ પર પણ જઈ આવ્યો,
  કહે તને ઘાટલોડિયા ને ચાંદલોડિયામાં ક્યાં શોધું…?

  કાંકરા રહયા તારી રાહમાં તને કાંકરિયામાં ક્યાં શોધું…?
  ના રોલ એમાં કોઈ મારો તને નારોલમાં ક્યાં શોધું…?

  રાય ખડતલ આપ તુ તને રાયખડમાં ક્યાં શોધું…?
  રખે આલેખન હું કરું તને રખિયાલમાં ક્યાં શોધું…?

  પલળીને વરસાદે તુજને હું પાલડીમાં ક્યાં શોધું…?
  આશા ના રેવા દીધી જરા તને અસારવામાં ક્યાં શોધું…?

  કે બાકીના એરિયામાં પણ ના મળવાનો તુ ઈશ્વર,
  છતાં અમથો આ વાદ કરી અમદાવાદમાં ક્યાં શોધું…?

  Reply

 • trupti

  |

  good

  Reply

 • ankit

  |

  su gajab ની site સે યાર
  realy

  Reply

 • nimesh shah

  |

  ઈ જોઈન થીસ

  Reply

 • satish

  |

  સુંદર કાર્ય

  Reply

 • nayee nikunj

  |

  that a beautiful website

  Reply

  • Niky

   |

   હું દરરોજ મારી ઓફ્ફીચે માં સુવિચાર લખું છું જેમાં હું તમારા સુવિચારો પણ લખતી હોવ છું.
   દરેક ને ખુબ ગમતા હોય છે અને કૈક નવું સીખવા પણ મળતું હોય છે.
   તો એ માટે થન્ક્સ…..
   અને આમ જ નવાનવા સુવિચારો અમને જણાવતા રહેજો.

   Reply

 • રાકેશ પટેલ

  |

  good

  Reply

 • રાકેશ પટેલ (અલગારી )

  |

  આદરણીય જયશ્રી બેન,
  જય યોગેશ્વર.
  આ માતૃભાષા ની પૂજા છે.મરજીવાની જેમ આપ સાચા મોટી ગુજરાત ને ચરણે મુક્યો છે.હું મારો રાજીપો વ્યક્ત કરી આપને શુભેચ્છા દિલ થી પાઠવું છું.
  આપની આ પૂજાને ને વંદન કરી અટકું છું.
  આવજો…જય યોગેશ્વર…

  Reply

 • PATEL DIVYESH

  |

  તમારી વેબ ખુબજ શુંદર છે.અમારા ફેમલી માટે ખુબજ ઉપયોગી છે.તમે એમાં પ્રિન્ટ ઓપ્સન આપોતો તમારી મેહરબાની……

  Reply

 • shikha shah

  |

  vry nyc…

  Reply

 • નિહારીકા રવિયા

  |

  આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ.

  Reply

 • shreya vaghani

  |

  very good story

  Reply

 • chirag

  |

  હેલ્લો,

  ખુબ સરસ વેબસાઈટ બનાવી છે. bakground કલર બદલી નાખો. વંચાતું નથી.

  Reply

 • krishna

  |

  માં-બાપના આખામાં બે વખત આસું આવે છે.
  દીકરી ઘર ચોડે ત્યારે અને દીકરો તર ચોડે ત્યારે.

  Reply

 • krishna

  |

  દીકરી એ આવતી કાલની શિક્ષિત નારી છે.આજે દીકરી અબલા નહી ,પણ સબલા બની છે. આજે તે હર એ ક્ષેત્ર માં ખડી ઉતરી છે.
  નારી તું નારાયણી .

  Reply

 • mehul mavani

  |

  જાયશ્રી મેડમ કૃપા કરી હિંદુ પંચાંગ વિષે વિસ્તારથી માહિતી આપતો લેખ અપલોડ કારસો

  Reply

 • vipul vadukar

  |

  Good verry verry good

  Reply

 • sanjay mahida

  |

  awesome

  Reply

 • Ahir bhavesh

  |

  મેડમ આપે ગુજરાતી ભાષા માં આ website બનાવીને ગુજરાત અને ગુજરાતી ભાષા ને વિશ્વ સ્તર પર ગૈરવ અપાવ્‍યુ તે બદલ આપનો ખુબ ખુબ આભાર

  Reply

 • gopalbhai g saparia

  |

  મનેઆ ગુજરાતી vebsaid ખુબજ્ગમી આ સાઇડમાં સામાજિક .પારિવારિક .તેમજ આવનારી નવી પેઢી માટે આપણી ભુલાઈ ગયેલ સંસ્કુતીને જીવંત કરનારીછે

  Reply

  • Gopalbhai G Saparia Rajakot

   |

   મને આ ગુજરાતી vebsaid ખુબજ ગમી આ સાઇડમાં સામાજિક .પારિવારિક તેમજ આવનારી નવી પેઢી માટે આપણી ભુલાઈ ગયેલસંસ્કૃતિ ને જીવંત કરનારી છે

   Reply

 • sp.rabari

  |

  apano khub khub abhar

  Reply

 • jatin

  |

  મેડમ આપે ગુજરાતી ભાષા માં આ website બનાવીને ગુજરાત અને ગુજરાતી ભાષા ને વિશ્વ સ્તર પર ગૈરવ અપાવ્‍યુ તે બદલ આપનો ખુબ ખુબ આભાર

  Reply

 • nikunj

  |

  Vahhhh its really use full nice web site ….***** keep it uppp

  Reply

 • Jayanti

  |

  mane aa websaid khubaj gami se

  Reply

 • Nayan

  |

  સ્કૂલ મેનેજમેન્ટ નું કોઈ સોફ્ટવરે હોય તો મુવા માટે વિનંતી

  Reply

 • Naina Maheshwari

  |

  English.
  It could be in English but it is nice.

  Thanks and Regards,
  Naina Maheshwari

  Reply

 • bhupat makwana

  |

  વ્હાલા તમે એવા તો માળિયા કે રૂદિયું ભરાઈ ગયું વાત અટકી ગઈ મારી જે હું તમને કહેવા માંગતો હતો જયારે વાત હોઠો પર આવી ને ચાલ્યા ગયા તમે વર્ષો ની રાહ વર્ષો સુધી ફેરવી ગયા તમે.

  Reply

 • bhupat makwana

  |

  સાવ અજાણ છું આજે હું હસતો તો કાલે આજે પણ હસી રહ્યો છો, છે એક સુવાસ જે આજે પણ મહેગી રહી છે મારા હૃદય ના ખૂણે, નથી એ મારી પાસે છતાં હસતો રહું છું કારણ કે દરેક માં એ છબી નિહાળું છું, શક્તિ છે મારી અંદર જે રોજ તમારા દર્શન કરાવે છે, ખુશ છું સદાય તમે પણ ખુશ રહો એજ ખુશી તમારા રોજીંદા જીવન માં મહેક બની રહેશે.

  Reply

 • shreekunj

  |

  બહુ સારી સીટે અને ઉપયોગી છે મારા માટે બહુ દિવસ પચી આવી સીટે જેવી જોઈતી હતી એ મળી

  Reply

Leave a comment


Press Ctrl+G to change language to English/Gujarati.

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

(C) All Rights Reserved. ટહુકાર