ગુજરાતી જોક્સ હાસ્ય

Written by જયશ્રી. Posted in જોક્સ

Gujarati Jokes

ગુજરાતી જોક્સ હાસ્ય મનાલી કે ઉટી ? પત્ની: ડોકટરે મને હવાફેર કરવા માટે મનાલી અથવા ઉટી જવાનું કહ્યું છે તો આપણે ક્યાં જઈશું? પતિ: બીજા ડોક્ટર પાસે... બિચારો ભિખારી !!! પત્ની: મને ભીખારીઓથી નફરત થઇ ગઈ છે... પતિ: કેમ, શું થયું ? પત્ની: કાલે મેં એક ભિખારીને ખાવાનું આપ્યું તો આજે મને રસોઈ શીખવાની બૂક ગીફ્ટમાં આપી ગયો... રોંગ નંબર: એક દંપતી વેકેશન પર જવાના હતા. ...

હાસ્યની એક્સપ્રેસ

Written by જયશ્રી. Posted in જોક્સ

Hasya na Hasgulla

ત્રણ કુંવારા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતાં. મુદ્દો એ હતો કે ઉંઘીને ઉઠ્યા પછી જો આપણને ખબર પડે કે આપણે લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીશું ? પહેલો કુંવારો : "અમે તો સીધા પેરિસ જઈશું અને ખૂબ મજા કરીશું." બીજો કુંવારો : "અમે કોઈ લાભપ્રદ વેપારમાં રૂપિયા લગાવીશું જેથી કંઈક આવક થાય." ત્રીજો કુંવારો બોલ્યો : "હું ...

હાસ્યના હસગુલ્લા

Written by જયશ્રી. Posted in જોક્સ

hasy na hasgulla

હાસ્યના હસગુલ્લા ખૂબ આળસુ માણસ વાળંદની દુકાને જઈ ડોક નીચી કરી ખુરશીમાં બેસી ગયો. વાળંદે પૂછ્યું : દાઢી બનાવવી છે કે વાળ કપાવવા છે ? 'દાઢી બનાવવી છે', પેલા માણસે કહ્યું. વાળંદે કહ્યું : જરા ડોક ઊંચી કરો. 'ડોક ઊંચી કરાવી પડશે? એ કરતા વાળ જ કાપી નાખો ને ભાઈ.' ન્યાયાધીશ (ચોરને) : તને ગુનામાંથી મુક્ત કરવામાં આવે છે. ચોરે પૂછ્યું, 'કેમ?' ન્યાયાધીશે ...

ગુજરાતી જોક્સ પાના નં. 5

Written by જયશ્રી. Posted in જોક્સ

Gujarati jokes Gujarati Hasya

લેડી(ડોક્ટરને): મારા પતિ ઉંઘમાં બોલે છે, તો મારે તેમની આ કુટેવને છોડાવવા માટે શું કરવું જોઈએ? ડોક્ટર: તે જ્યારે જાગે ત્યારે તેને બોલવાની તક આપો....... ઈન્ટરવ્યું લેનાર: વિચારો કે તમે એક બંધ રૂમ માં છો અને રૂમ માં આગ લાગી છે તો ત્યાંથી કેવી રીતે નીકળશો? સંતા: ખુબજ સરળ, એવું વિચારવાનું બંધ કરીને!!! વહૂએ સાસુમાને Cool એસએમએસ ...

હાસ્ય >> ગુજરાતી હાસ્ય

Written by જયશ્રી. Posted in જોક્સ

gujarati hasya

ગુજરાતી હાસ્ય   પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ હાલતમાં જોઇને એની બેનપણીએ એને પૂછ્યું : 'આજે શું વાત છે ? બહુ આનંદમાં જણાય છે ને ? શાની ખુશીનો અવસર છે ?' જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ' તને ખબર નથી ? મારા પતિને ગઈકાલે વેપારમાં ઘણું મોટું નુકશાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. ડોકટરે કહ્યું ...

હાસ્ય દરબાર

Written by જયશ્રી. Posted in જોક્સ

hasya darbar

હાસ્ય દરબાર એક  સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : 'શું તમે મોટરનો નંબર જોયો છે ?' 'જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ...

Gujarati Jokes – Page 3

Written by જયશ્રી. Posted in જોક્સ

Gujarati Jokes   'આ મારી નવી રેશમની સાડી જોઈ?' મીનાએ સહેલીને કહ્યું , 'કહે છે કે એક કીડની સખત મહેનતનું ફળ છે' 'અને તને ખબર છે?' ખૂણામાં બેઠેલો મીનાનો પતિ બોલી ઉઠ્યો કે એ કીડો હું છું.' પતિ : 'મેં આજે સપનામાં જોયું કે મને નોકરી મળી ગઈ છે.' પત્ની : 'એટલા માટે જ તમે થાકેલા દેખાઓ છો.' પત્ની: 'ઓફિસમાં મોડા, ...

Gujarati Jokes – Page 2

Written by જયશ્રી. Posted in જોક્સ

gujarati jokes >> tahukar.com

Gujarati Jokes   એક દાદાજીની 98 મી વર્ષગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : 'તમે એકસો વરસના થાઓ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ. એવી આશા છે.' ' કેમ નહિ, વળી ?'  દાદા બોલ્યા : 'હજી તમારી તબિયત ઘણી સારી દેખાય છે.' પોલિસ એક માણસને પકડીને થાણામાં લઇ આવ્યો. ફોજદારે એનું કારણ પૂછ્યું. 'એ દારૂ ...

Gujarati Jokes

Written by જયશ્રી. Posted in જોક્સ

Gujarati Jokes દુકાનદાર : ' ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી.' સ્ત્રી ગ્રાહક : 'તો પછી પેલા ખોખામાં શું છે ?' દુકાનદાર : 'એમાં તો મારું લંચ છે.' નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ' બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?' છોકરી : ...

funny video

Written by જયશ્રી. Posted in જોક્સ

મમ્મીબિલાડીની શિખામણ 1 મમ્મીબિલાડીની શિખામણ 2 ઓસામા બિન લાદેન કી કહાની એક બિલ્લી કી ઝુબાની... લો બોલો.. કુતરાઓને પણ સ્વપના આવે છે હો... લોકોને ઉલ્લુ કેવી રેતે બનાવાય તે શીખો આ જાપનીઝ ગર્લ્ઝ પાસેથી... છે હિંમત આ વાંદરા જેવી??

(C) All Rights Reserved. ટહુકાર