Chanakya Niti in Gujarati 4

Chanakya Niti in Gujarati

chanakya niti in gujarati
દરેક માનવીના વ્યવહાર અને વર્તન ઉપરથી જ તેના વંશની ખબર પડી જાય છે. તેની ભાષા ઉપરથી તેના દેશની જન થાય છે. તેના વ્યવહારથી તેના કુળનું, અને શરીર જોઈ તેના ખાવા-પીવા વિષે જાની શકાય છે.
પુસ્તકને વાંચ્યા વગર પોતાની પાસે રાખવું, પોતાનું કમાયેલું ધન બીજાને હવાલે કરવું, આ સારી વાતો નથી. આવી વાતોથી દુર રહેવામાં જ ભલાઈ છે.
દુશ્મનના શરણે જવાથી ધન મળે, એવા ધન કરતા માનવી નિર્ધન રહે એ જ સારું. એના જીવન કરતા મૃત્યુ ભલું.
પાપ અને અત્યાચારોથી કમાયેલું ધન વધુમાં વધુ દશ વરસ માનવી પાસે રહે છે, ત્યારબાદ એ ધન મુદલ સાથે નાશ પામે છે. એટલે હમેશા પાપની કમાણીથી દુર રહો.
શક્તિશાળી દુશ્મન અને કમજોર મિત્ર હમેશા નુકશાન પહોચાડે છે કારણકે કમજોર મિત્ર ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે પરંતુ શત્રુથી માનવી પોતે હોશિયાર રહે છે.
આ સંસારમાં જો તમે કોઈ વસ્તુ ઉપર સંપૂર્ણ પણે વિશ્વાસ મૂકી શકો તેમ હોય તો તે છે તમારું પોતાનું મન. જે લોકો પોતાના મનનો, પોતાના હૃદયનો સાદ સાંભળી ચાલે છે તે હમેશા સુખી રહે છે.
ગુણના કારણે જ માનવીનું સન્માન થાય છે, ગુણ વિનાનો માનવી કેસુડાંના ફૂલ સમાન છે.  કેસુડાના ફૂલો દુરથી સુંદર લાગે છે પરંતુ સુગંધહીન હોય છે.
વિદ્યા સૌથી મોટો ગુણ છે, જેવી રીતે કામધેનું ગાયને તેના ગુણકારી દૂધ માટે પૂજ્ય ગણવામાં આવે છે, તેની પૂજા થાય છે, તેવી જ રીતે વિદ્વાનોના જ્ઞાન અને બુદ્ધિના ગુણને લીધે સમાજમાં તેમને સન્માન મળે છે, આદર મળે છે.
આ દુનિયામાં કોઈપણ માનવી એવો નહિ હોય જેમાં કોઈ દોષ નહિ હોય, કોઈ ખામી નહિ હોય, અથવાતો તેના વંશમાં કોઈ દોષ નહિ હોય. જો તમે માત્ર દોષો શોધવા નીકળશો તો તમને ચારે બાજુ માત્ર દોષો જ દેખાશે. દરેક માનવી જીવન પથ ઉપર કોઈને કોઈ સંકટનો શિકાર બની કોઈને કોઈ ભૂલ તો કરી જ બેસે છે.
જ્ઞાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે, ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે, કારણકે એ કન્યા જે સંતાન ને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારીજ બનશે.
Chanakya Niti in Gujarati અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
GD Star Rating
loading...
Chanakya Niti in Gujarati 4, 8.5 out of 10 based on 708 ratings

તમને આ પણ ગમશે:

Tags: , , , , , , , ,

Trackback from your site.

Comments (24)

 • Avatar

  desaikiran

  |

  chanakya is chanakya world best filosapar

  Reply

 • Avatar

  JITENDRA MEHTA

  |

  આ વાક્યો નથી પણ જીવન સુખમય તથા સમૃધી થી જીવવાની કળા શીખવે છે

  Reply

 • Avatar

  Dipak Pumbhadiya

  |

  Chanakya Is A Great Person.

  Reply

 • Avatar

  Sandip Bagul

  |

  chanakya is the one the philosopher who still alive in our heart…..

  Reply

 • Avatar

  jigar chaudhary

  |

  chanakya is most powerful persone on this earth

  Reply

 • Avatar

  sanjay chaudhary

  |

  cankay niti is a powar ful i am imprees

  Reply

 • Avatar

  Raju Dixit

  |

  Really Chaitanya’s thinking critical but effective..

  Reply

 • Avatar

  Dipak mistry

  |

  Chankya niti jivan ma su karvu ane su na karvu eno khyal aape chhe

  Reply

 • Avatar

  Alpesh tarsariya

  |

  good

  Reply

 • Avatar

  Gopalbhai G Saparia Rajakot

  |

  આ vebsaid જીવાન્જીવાવામાંતે અવસધી ની જેમ રામબાણ સમાન છે

  Reply

 • Avatar

  Bharat Desai

  |

  Chanakya’s Thought Is Powerfull.
  World’s Best Philosofer is Chanakya.
  1 Baar Jo Chanaky Neeti Samaj li to Tumhe Aage Jaane Se Koi Nahi Rok Sakta…… It’s Challange…..

  Reply

  • Avatar

   Dr Jayesh Pandav

   |

   Chankya is a person who born on earth for human walfare and re structurization of samj an round human beings by the help of natural activities and thoughts of humans.
   Really, Chankya has given golden sentences for human life in society which are very helpful to be bright and shining life.
   ,

   Reply

 • Avatar

  Ajay

  |

  ચાણક્ય નીતિ હું બહુ પ્રતીભાસાડી થયો ચુ ચાણક્ય નીતિ થી. ધન્યવાદ ચાણક્ય.

  Reply

 • Avatar

  Piyush Chauhan

  |

  જો આ નીતિ બાલ્યાવસ્થામાં માતા પિતા બાળકને વાંચી સંભળાવે તો બાળકની અચૂક સાચી દિશામાં પ્રગતિ થાય.

  Reply

 • Avatar

  chaudhri saurabh.R.dela

  |

  ચાણકય નીતિ આપણને જીંદગી નુંમહત્વ શીખવાડે છે

  Reply

 • Avatar

  Girish dabhi

  |

  જીન્દીગી કઈ રીતે જીવી તે ચાણકય નીતિ થી માનવ શીખી સકે છે બાકી કોઈ બીજો માર્ગ નથી.

  Reply

 • Avatar

  hitesh m joshi

  |

  Chanakya pase thi jivan jivvani kala sikhva malechhe

  Reply

 • Avatar

  Parkash.Rathod

  |

  જીન્દીગી કઇ રીતે જીવી તે ચાણકય નીતી થી માનવ શીખી શકે છે. બાકી કોઇ બીજો માર્ગ નથી.

  Reply

 • Avatar

  Nirali patel

  |

  Chankya niti is very powerfull

  Reply

 • Avatar

  Pranav Patel

  |

  Chankya is great. Every statement say good &effect full for better life also achieve goal matter.

  Reply

 • Avatar

  vimal sharma

  |

  હે ઇસ ગૂડ

  Reply

 • Avatar

  rk Patel

  |

  it’s good

  Reply

Leave a comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)