Gujarati Suvakyo

gujarati suvicharo

પોતપોતાના કાર્યો સારી પેઠે બજાવવાથી માણસ સિદ્ધિ મેળવી શકે છે.
મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે_ સહાનુભૂતિપૂર્ણ પત્ની !
કોઈપણ ત્યાગ બદલાની ભાવનાથી ન કરવો જોઈએ, જ્યાં સ્વાર્થ કે લેવાની વૃત્તિ છે, તેવો માણસ ઉન્નત નહિ થઇ શકે.
સાચું સુખ બહારથી નહિ પણ હૃદયમાંથી મળે છે.
દિલથી કોક જણે તો અંતે કરવી ભલાઈ, તું કરશે તોય નથી કરતો ઉપકાર નવાઈ.
કેટલી આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.
શિક્ષણ એ આજીવિકાના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે.
શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.
કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી.
આ જગત દુર્જનની અધમતા કરતા સવિશેષ સજ્જનની નિષ્ઠુરતાથી પીડિત છે.
મનુષ્યે ધર્મ બજાવવા માટે હૃદય, મન અને બુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ. 

ગુજરાતી સુવાક્યોનું આ પાનું અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

GD Star Rating
a WordPress rating system
Gujarati Suvakyo, 8.1 out of 10 based on 99 ratings

તમને આ પણ ગમશે:

Leave a Reply

  1. બહુ જ સરસ છે ગમ્યું.
    ચાણક્ય નું સુત્ર છે. “શિક્ષક કભી સાધારણ નહિ હોતા , પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં ખેલતે હૈ.”